શુભલાભ
વક્રતુણ્ડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ ।
નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ॥
દીવો પ્રગટાવો · tap the diya
શુભ લગ્ન આમંત્રણ
આપ સર્વે સ્નેહીજનોને હાર્દિક આમંત્રણ
બેન્ચ પરથી શરૂ થઈ એક વાત નાની,
સાત સમંદર પાર પણ ના તૂટી કહાની;
આજે એ વાત લગ્ન બનીને આવી છે,
આશિષ આપો, આ ઘડી સૌની ઉજવણી છે.
આપના આગમનની રાહ જોતા
સરકાર પરિવાર તથા શ્રીમાળી પરિવાર